Gujarati Good Night videos by AJ Devanshi Watch Free

Published On : 01-Mar-2019 09:00pm

688 views

13 Comments

Tejal Dodiya videos on Matrubharti
Tejal Dodiya 6 year ago

કુદરતની સુંદરતાનો આયનો છે વસંત...
વૃક્ષોના વસ્ત્રો બદલવાનો વાયરો છે વસંત...
જીવસૃષ્ટિને કુદરતની અનમોલ ભેટ છે વસંત...
મારા માટેતો રોજ ઉજવાતો ઉત્સવ છે વસંત.....

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

આભાર અશોકભાઇ

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

ધન્યવાદ વૈદેહી

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

શાહ, સુંદર પંકિતઓ

Ashok Prajapati videos on Matrubharti
Ashok Prajapati 6 year ago

सुंदर रजुआत वंसत नी।। बहुत उम्दा

Vaidehi videos on Matrubharti
Vaidehi Matrubharti Verified 6 year ago

superb devanshi mem??

shah videos on Matrubharti
shah 6 year ago

*અડધો પ્યાલો છે અને અડધી તરસ છે,*

*છલોછલ ના ભરો,કોઇ કહેશે ગરજ છે.*

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

હા Dimpal patel.

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

સુંદર પંક્તિઓ સચિન સોની. વસંત તો મને પણ ગમે.

Dimapl Patel videos on Matrubharti
Dimapl Patel 6 year ago

પ્રેમ ની મોસમ

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

Happy Vasant Zankhna Vasavada

Zankhna Vasavada videos on Matrubharti
Zankhna Vasavada 6 year ago

Happy vasant

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

*વસંત*

થયું મહાસુદ પાચમનું આગમન વાસંતી વાયરા સંગ,
ઉત્સાહભેર મા શારદાનું થશે પૂજન સમજો આવી વસંત.

હેમંતને કહી આવજો શિશિર ઋતુના થયાં વધામણાં,
પ્રફુલ્લિત થઈ ઉઠી વન વેલી સમજો આવી વસંત.
-sachin soni